Std 9 Sanskrit ch :- 3 swadhyay solution

 Std 9 Sanskrit ch :- 3 swadhyay solution :




Pdf link : 

Q - 1. अधोलिखितेभ्यः विकल्पेभ्यः समुचितम्‌ उत्तरं चिनुत ।


(1) अहं घटपण्डितः ......... ।

(A) स्मः 

(B) अस्मि 

(C) अस्ति 

(D) सन्ति

उत्तर :- (B) अस्मि


(2) ‘वायुः’ इति शब्दस्य  पर्यायशब्दः कः ?

(A) वाक्‌ 

(B) वा 

(C) वातः 

(D) वहिनः

उत्तर :- (C) वातः


(3) 'गवाक्षः" शब्दस्य अर्थः कः ?

(A) શિખર 

(B) છત 

(C) દરબાર 

(D) ઝરૂખો 

उत्तर :- (D) ઝરૂખો


(4) भूपालः मार्गे सुवर्णखण्डम्‌ ............. ।

(A) अक्षिपन्‌ 

(B) अक्षिपः 

(C) अक्षिपत्‌ 

(D) अक्षिपम्‌

उत्तर :- (C) अक्षिपत्‌


(5) संसारे कीदृशं अनं पराजेतुं कोऽपि न अर्हति ?

(A) धनिकम्‌ 

(B) सन्तुष्टम्‌ 

(C) वाचालम्‌ 

(D) बलिष्ठम्‌

उत्तर :- (B) सन्तुष्टम्‌


(6) अहं दानं ............ ।

(A) करिष्यति 

(B) करिष्यामि 

(C) करिष्यसि 

(D) करिष्यन्ति

उत्तर :- (B) करिष्यामि


(7) कस्य शिखरे मुकुटं सदा तिष्ठति ?

(A) मस्तके 

(B) मस्तकस्य 

(C) मस्तकं 

(D) मस्तकात्‌

उत्तर :- (B) मस्तकस्य


Q - 2. संस्कृत भाषया उत्तरं  लिखत ।


(1) संस्कृत भाषया उत्तरं  लिखत ।

उत्तर :-


(1) अग्निः कं भस्मे करोति ?

उत्तरं :- अग्निः मुद्गरं भस्मे करोति ।


(2) राहुः केन शान्तः भवति ?

उत्तर :- राहुः दानग्रहणेन शान्तः भवति ।


(3) सन्तोष एव कंस्यं परं निधानम्‌ ?

उत्तर :- सन्तोष एव पुरुषस्य परं निधानम्‌ ।


(4) भ्रमरः कुत्र बन्दी भवति ?

उत्तर :- भ्रमरः पुष्पस्य अन्तमार्गे बन्दी भवति ।




Q - 6. कोष्ठकेषु प्रदतानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।


(1) कोष्ठकेषु प्रदतानि पदानि प्रयुज्य संस्कृतवाक्यानि रचयत ।

उत्तर :- 


(1) રાજા યુવકને જુએ છે. (नृप, युवक, दश्‌-पश्य्‌)

उत्तर :- नृपः युवकं पश्यति ।


(2) લોકો સભામાં જાય છે.  (जन, सभा. गम्‌-गच्छ्‌)

उत्तर :- जनाः सभां गच्छन्ति ।


(3) ધારાદેશમાં ગુણોની પૂજા થાય છે.  (धारादेश, गुण, पूजा, भू)

उत्तर :- धारादेशे गुणानां पूजा भवति ।


(4) ભોજ પ્રજામાં પ્રિય હતો.  (भोज. प्रजा, प्रिय, अस्)

उत्तर :- भोजः प्रजासु प्रियः आसित् ।


(5) અગ્નિ મુદ્દગરને બાળે છે.  (वह्नि, मुद्गर, दह् )

उत्तर :- वह्नि मुद्गरं दहति ।


Q - 7. प्रातृभाषायाम्‌ उत्तरत ।


(1) प्रातृभाषायाम्‌ उत्तरत ।

उत्तर :- 

(1) રાજા ભોજ કેવા હતા ?

उत्तर :- રાજા ભોજ વિદ્યાપ્રિય , કલાપ્રિય અને પ્રજાપ્રિય હતા.


(2) યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે ?

उत्तर :- યુવક કહે છે જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું પોતાને ઘટપંડિત માનું છું.


(3) રાજા ભોજ અને યુવકનો વિવાદ ક્યારે અટકી જાય છે ? શા માટે ?

उत्तर :- રાજા ભોજ અને યુવકની વચ્ચે જ્યારે સંતોષનો વિષય આવતા જ વિવાદ અટકી જાય છે કારણ કે સંતોષથી બધું શાંત થઈ જાય છે.


(4) ધારાદેશની શી વિશેષતા હતી ?

उत्तर :- ધારાદેશનો રાજા વિદ્વાનો , કવિઓ અને કલાકારોનો કદરદાન હતો. દૂર દૂરના દેશોમાંથી અનેક વિદ્યા નિપુણ પંડિતો અને કવિઓ ધારાદેશમાં આવતા અને ભોજરાજાના દરબારમાં આવતા અને  રાજા પાસે યોગ્ય કદર પામતા.


Previous Post Next Post