Std 9 Sanskrit ch :- 2 swadhayay solution

 Std 9 Sanskrit ch :- 2 swadhayay solution :




Pdf link : 


Q - 1. विकल्पेभ्य: समुचितं पदम् चित्वा लिखित |


(1) तृषापिडित: शिशु: कस्य समीपं गच्छति ?

(A) जनन्या     

(B) निडस्य      

(C) जलस्य       

(D) गगनस्य

उत्तर :- (A) जनन्या


(2) 'मेघ' - शब्दस्य पर्याय: क: ?

(A) जलम्         

(B) वृष्टि          

(C) जलद:         

(D) गगनम्

उत्तर :- (C) जलद:


(3) सर्वै: किं रक्षितव्यम् ?

(A) तडाग :     

(B) कुलाचार:     

(C) मेघ:         

(D) शिशु:

उत्तर :- (B) कुलाचार:


(4) व्रुध्दः किद्रुश: आशित् ?

(A) अन्ध:        

(B) विकल :    

(C) मरणासन्न  

(D) स्वस्थ:

उत्तर :- (C) मरणासन्न  


(5) शिशु: कस्य प्रतिक्षा करोति?

(A) मेघस्य       

(B) मेघाय        

(C) मेघम्          

(D) मेघेन

उत्तर :- (A) मेघस्य


(6) 'पुनरपि' शब्दस्य उचितं सन्धिविच्चेदं दर्शयत !

(A) पुन रपि  

(B) पुनो  अपि  

(C) पुन:अपि  

(D) पुनर्पि

उत्तर :- (C) पुन:अपि


(7) अहं तडागजलं पातुम् .................. |

(A) इच्छति      

(B) इच्छसि      

(C) इच्छामि     

(D) इच्छतु

उत्तर :- (C) इच्छामि


Q - 2. संस्कृतभाषया उत्तरं लिखत |


(1) तृषया पिडित: क: आसीत् ?

उत्तर :-  तृषया पिडित: चातकशिशु; आसीत् |


(2) चातक शिशु: किं पातुं न अर्हति ?

उत्तर :-  चातक शिशु: मेघजलं पातुं न अर्हति |


(3) कृषकपुत्रस्य दारिद्रयं केन नस्ट?

उत्तर :-  कृषकपुत्रस्य दारिद्रयं मार्गे प्राप्तेन धनुस्युतेन नस्ट |


(4) कृषकपुत्रेण मार्गे किं प्राप्तम् ?

उत्तर :-  कृषकपुत्रेण मार्गे धनुस्युत: प्राप्तम् |


(5) शिशो: तृषा केन नष्टा?

उत्तर :-  शिशो: तृषा मेघजलस्य पानेन नष्टा |


Q - 3. रेखाङ्कितपदानां स्थाने कोष्ठकात् पदं प्रस्थाप्य प्रष्णवाक्यं रचयत |


(1) जननि शिशुं बोधयति |

उत्तर :-  का शिशुं बोधयति |


(2) मार्गे परिश्रान्त: स: तिष्ठति |

उत्तर :-  मार्गे किद्रुश: स: तिष्ठति |


(3) कृषक: व्रुद्ध: आसीत्  |

उत्तर :-  क: व्रुद्ध: आसीत्  |


(4) धनस्युत : मार्गे प्राप्त : |

उत्तर :-  धनस्युत : कुत्र प्राप्त : |


(5) स: तस्यै सर्व वृतान्तं कथयति  |

उत्तर :-  स: कस्यै सर्व वृतान्तं कथयति  |



Q - 5. मातृभाषायाम् उतराणि लिखत |


(1) કુલાચાર એટલે શું?

उत्तर :-  કુલાચાર એટલે કુળનો આચાર, કુળની પરંપરા કે પ્રભુ કુળની પરંપરા કે રીતી હતી એકવચની રહેવું. પિતા દશરથના કૈકેયીની આપેલા બે વચનોની પુર્તી કરવા શ્રી રામે રાજત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો.


(2) માતા ચાતકશિશુને શું ન કરવા કહે છે? શા માટે?

उत्तर :-  માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈપણ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત ન કરવા કહે છે. તે પોતાના બચ્ચાને કહે છે કે વરસાદ રૂપે પડેલું સીધું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા છે. આથી અન્ય કોઈપણ જળાશયનું પાણી ન પીવું જોઈએ.


(3) નિર્ધન હોવા છતાં કુષકપુત્રે શા માટે ધન્સ્યૂતને સ્પર્શ પણ ન કર્યો?

उत्तर :-  ખેડૂત પુત્ર પૈસાની થેલી જોઇને ખુશ થયો. આ પૈસાથી પોતાની ગરીબાઈ દૂર થશે એ વિચારીને પૈસાની થેલી લેવા તેણે હાથ લંબાવ્યો. પરંતુ તે જ વખતે તેને પોતાના પિતાએ આપેલો ઉપદેશ યાદ આવ્યો: ‘બીજાના ધનનો સ્વીકાર કરવો કે આપણા કુળનો રિવાજ નથી.’ આ કારણે કુષકપુત્રે એ પૈસાની થેલીને સ્પર્શ પણ ન કર્યો.


(4) ચાતકશિશુએ તડાગજળ શા માટે ના પીધું?

उत्तर :-  ચાતકશિશુને ખૂબ તરસ લાગી હતી. તે તળાવનું કે કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તરસ શાંત કરવા તૈયાર થયું. પરંતુ તેની માતાએ તેને કહ્યું કે વરસાદના પાણી સિવાય અન્ય કોઈ પણ જળાશયમાંથી પ્રાપ્ત થયેલું પાણી પીવું એ આપણા કુળની પરંપરા નથી. આથી તેને તળાવનું પાણી ન પીધું.


Previous Post Next Post